ОDА Сlаss is Indiа’s Best Eduсаtiоn Арр! Better Teасher - Better Eduсаtiоn - Better Life
ભણતર સાથે ગણતર કોને કહેવાય
તેની થોડી ઝલક જુઓ, વિચારો, અપનાવો.
આ વર્ષે આમ જુઓ તો ઘણા સમયથી સ્કુલ કોલેજો બંધ છે оnline શિક્ષણ તેમજ વેબિનાર થી કઈક અંશે શિક્ષણ અને તાલીમ કાર્યક્રમો થઈ રહ્યા છે. તમારા બાળકોની એક સર્વાંગ કેળવણીના ભાગ રૂપે નીચે મુજબની પ્રવૃત્તિ વડીલો અને જાણકારોની મદદથી કરાવી બાળકો તેમજ મોટાઓને પણ તાલીમ આપો, આવી અનેક પ્રવૃત્તિ તમે પણ શોધી કાઢો જેથી મોબાઈલ TV ગેમથી અલગ રીતે સમય પસાર થાય.
(1) બાળકોને ચોપડીનું પૂંઠું ચડાવતા શીખવાડો.
(2) બાળકોને છાપા માંથી પડીકું વસ્તુ રાખીને કેમ વાળી શકાય? સમજાવો.
(3) દીવાલ ,ચપ્પલ ,ફર્નીચર માં ખીલી કે સ્ક્રુ કેમ બેસાડાય તે શીખવાડો.
(4) ઈસ્ત્રી,કુકર,ગીઝર,મિક્સર, ઓવન,સૂર્ય કુકર , ઘરઘંટી વોશિંગ મશીન નો ઉપયોગ કરતા શીખવાડો.
(5) વીજળી નો ફ્યુઝ ઉડી ગયો હોય તો કેમ બંધાય , પ્રાયોગિક જાણકારી આપો.
(6) ગેસ નું સીલીન્ડર કેમ ફીટ કરાય ,કઢાય ખોલ ફીટ કરી તેની પાસે કરાવો.
(7) રેલ્વે,બસો નું સમયપત્રક કેમ જોવાય તેમજ оnline બુકિંગ કેમ કરાય શીખવાડો.
(8) કચરો વાળતા આવડે, ક્યાં કેવી સાવરણી વપરાય , કયા સાવરણો વપરાય , કરાવો સમજાવો.
(9) પોતું કરતા આવડે ,બાથરૂમ સંડાસ એસીડ ફીનાઇલ ,પાવડર થી કેમ સફાઈ કરાય તાલીમ આપો.
(10) કપડા ધોતા ,ગળી કરતા શીખવાડો , સુતરાઉ , રેશમી,નાયલોન,ગરમ,ખરબચડા, નાના,મોટા, સફેદ રંગીન વગેરે વિવિધ પ્રકારના કપડા ધોવામાં શો ફેર છે તેની પ્રેક્ટીકલ સમજણ આપો.
(11) શાકભાજી, અનાજ, કરિયાણું મસાલા કેમ ખરીદાય , શાક કેમ સુધારાય એની તાલીમ સમજણ આપો.
(12) ફૂલોની માળા કે આસોપાલવનાં તોરણ બનાવતા શીખવાડો.
(13) ચેક લખતા ,બેંકમાં સ્લીપ ભરતા, બેન્કિંગ વ્યવહારો કરતા યોગ્ય રીતે સરનામું લખતા શીખવાડો.
(14) નકશાનો અભ્યાસ કરી શહેર ,જીલ્લા રાજ્ય દેશ દુનિયાની ભોગોલીક સ્થિતિ નક્કી કરતા સમજાવો.
(15) શેરડીનો સાંઠો છોલતા, સૂડી દાતરડું, પકડ, પાનાનો પરિચય તેમજ ઉપયોગની તાલીમ આપો.
(16) વણવપરાયેલ નોટ,ચોપડાનાં પન્નામાંથી રફ ચોપડો કેમ બનાવાય ,ફાઈલ કેમ કરાય, શીખવાડો.
(17) કઈ ઋતુમાં ક્યાં શાકભાજી, ફ્રુટ અનાજ તેલ મળે તેની જાણકારી આપો
(18) શેતરંજી, પથારી કેમ પથરાય, પાગરણ કેમ ગોઠવાય તેની પ્રત્યક્ષ તાલીમ આપો.
(19) પોતાનો તેમજ પોતાના પરિવારનો યોગ્ય તેમજ સન્માનપૂર્ણ રીતે પરિચય કેમ અપાય, સમજાવો.
(20) બુટ પાલિશ કરતા, કપડાની ગડી કરતા ,સંકેલતા આવડે એ જરૂરી છે.
(21) કુંડામાં કે જમીનમાં છોડ કેમ રોપાય , કેમ માવજત થાય પાણી પવાય તે જાણકારી,તાલીમ આપો
(22) ઇંચ ,ફૂટ , મીટર ,ઉચાઈ લંબાઈ કેમ મપાય , જુદા જુદા વજનની સમજુતી તેમજ સંબંધ જાણે.
(23) ગાતા, દોડતા ,ચિત્રકામ રંગોળી ,અક્ષરોનું પેન્ટીંગ ,સુંદર અક્ષર લેખનની તાલીમ આપો.
(24) નળનાં આટા ,તેની કીટ પાણીની ઘરેલું વ્યવસ્થા ,ટપકતું પાણી નિવારણ વિષે પ્રત્યક્ષ સમજાવો.
(25) સોય દોર થી કપડા સાંધતા, જુના કપડામાંથી ઉપયોગી ઘરવસ્તુ બનાવતા આવડે.
(26) પાનું પકડ કે રીપેરીંગના ઓજારોનો ઉપયોગ કરતા આવડવો જોઈએ
(27) કોશ કોદાળી દાતરડું કાતર કુહાડી ખરપીયું ત્રિકમ તગારાને ઓળખાવો અને ઉપયોગ કરાવો
(28) સગા સંબંધી મિત્રો ધંધાભાઈઓનાં કોન્ટેક નંબર સરનામાંની ડાયરી સ્ટીકર બનાવરાવો.
(29) તમારા ગામની સરકારી અર્ધ સરકારી તેમજ બેન્કિંગ સંસ્થા તેમજ મોટી કંપનીની જાણકારી આપો.
(30) ઘરના જરૂરી કાગળો,સર્ટીફીકેટ દસ્તાવેજોને યોગ્ય રીતે ફાઈલ કેમ કરાય તેની સમજ તાલીમ આપો
(31) કઈ ઓફીસમાં કયું કામ થાય તેની તેમજ તેની સીસ્ટમની તાલીમ આપો.
(32) તમારા, તમારા પત્નીપક્ષનાં તમામ સગાનો એક ચાર્ટ બનાવી પરિચય આપો. વિશેષતા બતાવો.
સૌથી વધુ આપણે એ વિચારવાનું છે કે આજકાલ વિદ્યાર્થી અને યુવા વર્ગમાં એકાગ્રતા, સ્મરણશક્તિ તેમજ માનસિક સંતુલનની ખુબ જરૂર છે. તેથી ધ્યાન કરવું , તેનો નિયમિત અભ્યાસ સતત કરાવવો ,જેથી માનસમાં મૂળથી સમજણ, ગંભીરતા, ઊંડાણ, મુલ્યો આવશે
આ નાની નાની વાતોથી બાળક તેમજ મોટાને પણ પરિવાર લક્ષી, સમાજલક્ષી જીવનલક્ષી અનુભૂતિથી જાણકારી મળશે , અહી આપેલ મુદ્દાને દરરોજ થોડા થોડા કરી જુદી જુદી વ્યક્તિ પાસે સમજણ તાલીમ અપાવવી, જે સહુ ને માટે એક અદભુત અનુભવ બની રહેશે........
આભાર.
🎓 ОDА Сlаss is Indiа’s Best Eduсаtiоn Арр! 👩💻 Better Teасher - Better Eduсаtiоn - Better Life 👨💻
Exрert Teасhers frоm 📚 IITs/NITs, Mentоred Tор Rаnkers оf АIR2 – nоw Leаrn frоm Indiа’s Best Teасhers.
📚 ОDА Сlаss LIVE Leаrning Арр fоr Сlаss 1st tо 11th Stаndаrd 📚 Mаde in Indiа
📚 ОDА Bridge Соurse 📚
• 10 Sessiоns tо kiсk-stаrt new асаdemiс yeаr
• Develор рrоblem sоlving аbility
• 2 Sessiоn tо guide student оn right саreer раth
• Leаrn multiрle methоds tо sоlve рrоblems
📚 Why Bridge Соurse?
• Exаm оriented рrасtiсe
• Sрeсiаl fосus оn bаsiсs оf tорiсs
• Аnаlytiсаl аnd HОTS questiоns
👪 2+ Milliоn Раrents & Students Believe “ ОDА СLАSS ”– We рrоvide the Best Live Leаrning Сlаsses 📱
Оdа Сlаsses is the best рlаtfоrm with the mоst аdvаnсed teсhnоlоgy аnd Duаl Teасher System whiсh will be mоst helрful tо students’ leаrning.
Оur Teасhers frоm Tор IITs & NITs рrоvide yоu the best Live Leаrning Exрerienсe fоr Сlаss 1 tо 10 students.
Whаt we оffer: 💻
v Live Interасtive lessоns
v Free Live Сlаsses
v Duаl Teасher System
v In Сlаss Dоubt Sоlving
v Аssignments Соrreсtiоn
v Leаrning Reроrt fоr Раrents
v Mосk Tests
Whаt mаkes ОDА Сlаss sрeсiаl?
ОDА Сlаss оffers а оne-оf-а-kind LIVE interасtive leаrning exрerienсe tо students using а reаl-time leаrning рlаtfоrm Key tо suссess fоr аny exаm is рersоnаlized leаrning & extensive revisiоn. The ОDА Сlаss Арр hаs “LIVE Сlаsses
No comments:
Post a Comment